tag:blogger.com,1999:blog-19962318.post5694970737550451036..comments2024-01-27T03:40:51.509-08:00Comments on Gujarati Blog ~ અનરાધાર ~: આજે એક વર્ષ પુરું થયું...Mehul Shahhttp://www.blogger.com/profile/15431538132235750708noreply@blogger.comBlogger22125tag:blogger.com,1999:blog-19962318.post-88776589682103786542015-12-16T11:26:40.932-08:002015-12-16T11:26:40.932-08:00બહુ જ સરસ. .સાચું છે કે ગુજરાતીઓ માયાળુ અને પ્રેમા...બહુ જ સરસ. .સાચું છે કે ગુજરાતીઓ માયાળુ અને પ્રેમાળો હોય છે.માબાપને ભુલશો નહીં.. એની સચોટ પ્રસ્તુતી..Anonymoushttps://www.blogger.com/profile/02077515446066808506noreply@blogger.comtag:blogger.com,1999:blog-19962318.post-82701855851909970982015-12-16T11:25:46.731-08:002015-12-16T11:25:46.731-08:00બહુ જ સરસ. .સાચું છે કે ગુજરાતીઓ માયાળુ અને પ્રેમા...બહુ જ સરસ. .સાચું છે કે ગુજરાતીઓ માયાળુ અને પ્રેમાળો હોય છે.માબાપને ભુલશો નહીં.. એની સચોટ પ્રસ્તુતી..Anonymoushttps://www.blogger.com/profile/02077515446066808506noreply@blogger.comtag:blogger.com,1999:blog-19962318.post-62256202408208978742008-10-17T02:01:00.000-07:002008-10-17T02:01:00.000-07:00really very touchingreally very touchingUnknownhttps://www.blogger.com/profile/08744488460133707223noreply@blogger.comtag:blogger.com,1999:blog-19962318.post-81848257310877209962008-10-09T00:56:00.000-07:002008-10-09T00:56:00.000-07:00hi,like your thoughts,but you can make it more bea...hi,
like your thoughts,
but you can make it more beautiful if u just put it into rime.Yatin Detrojahttps://www.blogger.com/profile/13107156283734777745noreply@blogger.comtag:blogger.com,1999:blog-19962318.post-80077703898852204552008-09-13T10:27:00.000-07:002008-09-13T10:27:00.000-07:00ખુબ જ સુંદર, એક એક શબ્દ અને વાક્ય જે મેં અનુભવ્યુ ...ખુબ જ સુંદર, એક એક શબ્દ અને વાક્ય જે મેં અનુભવ્યુ એને વાચા આપે છે, મને શબ્દ મળ્યા હોત તો હું પણ કંઈ આવું જ લખત..Purvihttps://www.blogger.com/profile/00322324005902716912noreply@blogger.comtag:blogger.com,1999:blog-19962318.post-74734855641242777732007-09-14T10:37:00.000-07:002007-09-14T10:37:00.000-07:00Very nice way you expressed your thoughts and feel...Very nice way you expressed your thoughts and feelings, but when I read I felt it is mine also - yes, It made me cried also, it might be all of us feelings who are away from home.
Thanks and my Best wishes keep it up.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19962318.post-25522681130456298832007-08-06T06:07:00.000-07:002007-08-06T06:07:00.000-07:00simply superbbas lagnione vheti kari didhino words...simply superb
bas lagnione vheti kari didhi
no words............Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19962318.post-12326383012104492482007-07-03T11:15:00.000-07:002007-07-03T11:15:00.000-07:00I came accross your other blog and downloaded two/...I came accross your other blog and downloaded two/three Gujarati Songs. I felt like owing something to you for doing so nice a job (of making Guj. Music available) that I surfed the links - including your blog and read the poems.

I am touched.Ramnik Busahttps://www.blogger.com/profile/05697511213848487711noreply@blogger.comtag:blogger.com,1999:blog-19962318.post-57913862378067041712007-04-18T10:27:00.000-07:002007-04-18T10:27:00.000-07:00apna koi jadi chamdi vala rajakarani ne aa kavya ...apna koi jadi chamdi vala rajakarani ne aa kavya vanchavavu joie,
pachhi joie ke
tenama koi parivartan thay chhe ?BHATIGALhttps://www.blogger.com/profile/03377715964602762526noreply@blogger.comtag:blogger.com,1999:blog-19962318.post-34196068140111559242007-03-31T02:06:00.000-07:002007-03-31T02:06:00.000-07:00oh.......exellent......mabap thodu dur toye amdava...oh.......exellent......mabap thodu dur toye amdava pardesh lagi gayu really raday sparshi chitranAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19962318.post-2655713427917875532007-02-11T15:18:00.000-08:002007-02-11T15:18:00.000-08:00હું પણ જર્મની માં એક વરસથી રહુ છુ(જ્યારે કોમેન્ટ લ...હું પણ જર્મની માં એક વરસથી રહુ છુ(જ્યારે કોમેન્ટ લખુ છુ ત્યારે)..
હલાવી નાખ્યો તમે મને.... ખુબ જ સરસ...આભાર અને અભિનંદન...Riteshhttps://www.blogger.com/profile/13504207816604237798noreply@blogger.comtag:blogger.com,1999:blog-19962318.post-42186299465137466092007-01-18T20:42:00.000-08:002007-01-18T20:42:00.000-08:00ખુબ જ સુંદર કવિતા. મને પણ મારુ ઘર અને માતા પિતા ને...ખુબ જ સુંદર કવિતા. મને પણ મારુ ઘર અને માતા પિતા ને છોડયે બે વષૉ વિતી ગયા. તમારી કવિતા વાંચીને મારી આંખો ભીની થઈ ગઈ. તમે જાણે કે મારી પોતાની લાગણીને શબ્દ આપ્યા.
તમારો ખુબ ખુબ આભાર.
અમીAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19962318.post-71241675277542602562006-12-22T05:54:00.000-08:002006-12-22T05:54:00.000-08:00મેહુલ.. હું પણ student visa પર અમેરિકા આવી હતી, અન...મેહુલ.. હું પણ student visa પર અમેરિકા આવી હતી, અને 4 દિવસ પછી એ વાતને 2 વર્ષ પૂરા થવાના...
તારી આ કવિતામાં મને ઘણી જગ્યાએ મારી જિંદગીનું એક્શન રિપ્લે દેખાય છે.
ઘરને અને મમ્મી પપ્પાને યાદ કરીને આવતા આંસુ એમ તો ઘણા ઓછા થઇ ગયા છે હવે.. પરંતુ આજે તારી આ કવિતા વાંચીને આંખ ભીની થઇ ગઇ.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19962318.post-20548670839807905912006-11-28T18:45:00.000-08:002006-11-28T18:45:00.000-08:00Gana lamba samay pachhi akhre...anradhar varsi pad...Gana lamba samay pachhi akhre...anradhar varsi padyo mehulo...Unknownhttps://www.blogger.com/profile/04573518578572999756noreply@blogger.comtag:blogger.com,1999:blog-19962318.post-58702783296724228522006-11-27T12:44:00.000-08:002006-11-27T12:44:00.000-08:00Very nice creation Mehul!
keep it up!Very nice creation Mehul!

keep it up!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19962318.post-26400475790218741192006-11-27T06:01:00.000-08:002006-11-27T06:01:00.000-08:00સુંદર મજાનું કાવ્ય... અભિનંદન...સુંદર મજાનું કાવ્ય... અભિનંદન...વિવેકhttps://www.blogger.com/profile/09592321261314141362noreply@blogger.comtag:blogger.com,1999:blog-19962318.post-65264843855946785642006-11-26T23:18:00.000-08:002006-11-26T23:18:00.000-08:00વેદના વ્યથા મુંજવણ ને શબ્દોમાં સરસ વણી.
અભિનંદન.વેદના વ્યથા મુંજવણ ને શબ્દોમાં સરસ વણી.
અભિનંદન.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19962318.post-19414568592100924522006-11-26T08:52:00.000-08:002006-11-26T08:52:00.000-08:00જ્યારે પણ કોઇ ગુજરાતીનો ચાહક જોઉં છુ ત્યારે મને ખૂ...જ્યારે પણ કોઇ ગુજરાતીનો ચાહક જોઉં છુ ત્યારે મને ખૂબ જ આનંદ મળે છે. અત્યારે ગુજરાતી ભાષા માટે ખૂબ જ કપરો સમય ચાલી રહ્યો છે. ચારે બાજુ અંગ્રેજીની બોલબાલા છે અને ગુજરાતી ભાષા ધીમે ધીમે ભુલાતી જાય છે. સાંભળવામાં આવ્યુ છે કે આપણી પોતાની સ્કૂલ પણ પાંચ વર્ષની અંદર ગુજરાતી માધ્યમ બંધ કરવાનું વિચારી રહી છે. જાણીને ખૂબ દુઃખ થાય છે પણ વાસ્તવિકતા સ્વીકાર્યે જ છુટકો! આવા સમયે જ્યારે તમારા જેવો ગુજરાતીનો ચાહક જોઉં છુ ત્યારે મનને થોડી શાંતિ મળે છે કે, ના ગુજરાતી ભાષા મરી નથી, હજુ જીવે છે, તમારા જેવા શોખીનોના હ્ર્દયમાં અને એ જીવતી રહેશે એ આશા અમર છે. તમારા કાવ્ય વાંચીને એક અનેરો આનંદ પ્રાપ્ત થયો. બસ આવી રીતે જ લખતા રહો, ગુજરાતી સાહિત્યને સમ્રુદ્ધ બનાવતા રહો અને વાચકોને સાહિત્યરસમાં તરબોળ કરતા રહો એ જ અભ્યર્થના સાથે વિદાય લઉ છુ.Parthhttps://www.blogger.com/profile/18085559537023750348noreply@blogger.comtag:blogger.com,1999:blog-19962318.post-68565101030050611192006-11-26T08:03:00.000-08:002006-11-26T08:03:00.000-08:00અત્યંત સુંદર. વાંચીને ભાવવિભોર થઇ જવાયુ. ખૂબ જ લાગ...અત્યંત સુંદર. વાંચીને ભાવવિભોર થઇ જવાયુ. ખૂબ જ લાગણીમય કવિતા બદલ આભાર.Parthhttps://www.blogger.com/profile/18085559537023750348noreply@blogger.comtag:blogger.com,1999:blog-19962318.post-62429619908364793822006-11-25T06:57:00.000-08:002006-11-25T06:57:00.000-08:00Nice poem. Keep it up.Nice poem. Keep it up.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19962318.post-24079662268412789062006-11-25T05:41:00.000-08:002006-11-25T05:41:00.000-08:00bahu ja saras
tene mari site upar lau chhu
www.guj...bahu ja saras
tene mari site upar lau chhu
www.gujaratisahityasarita.wordpress.comAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19962318.post-48856352136599361122006-11-25T05:39:00.000-08:002006-11-25T05:39:00.000-08:00bahuj saras ane bhavavahi
dhanya chhe te mabaap an...bahuj saras ane bhavavahi
dhanya chhe te mabaap ane dikaraneAnonymousnoreply@blogger.com