Friday, August 22, 2008

મારું અસ્તિત્વ


' હાર્ટ' ના સર્વરમાં જાણીતો 'સ્વાર્થ' નામે વાયરસ,
સંવેદનાના સંદેશા 'કરપ્ટ્' મળે,

આપણે 'વાઇડ સોસિઅલ નેટ્વર્ક' માં સફળ,
આપણે 'હોમ' નેટવર્કમાં નિષ્ફળ,

આપણે ૬ યુ એસ બી પોર્ટસવાળા, 'મલ્ટી થ્રેડીંગ' સંબંધોમાં માનનારા,
કોમન પ્રોટોકોલ - એ એસ ટી પી ( આર્ટિફિસીઅલ સ્માઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ) ના સહારે જીવનારા,
રોજ રોજ 'કોન્ફ્લિક્ટ્' થાય છે - 'પ્રોટોકોલ્સ્' 'પોર્ટસ', 'વિચારો' - બધું જ ...

હું 'પ્રિન્ટર' , પ્રિન્ટ કરું બીજાનાં વિચારો- મારા 'બ્લેન્ક પેજ' બ્રેઇન ઉપર,
હું 'સ્કેનર' 'સ્કેન' કરું વિશ્વાસને, હું 'ક્રેકર'..'ક્રેક' કરું વિશ્વાસને- - -

'અપડેટ' કરું, 'રિફ્રેશ' કરું - રોજ રોજ મારી સંસ્કૃતિને,
સ્વાગત કરું 'ડિફોલ્ટ ડેસ્ક્ટોપ'થી - 'શિફ્ટ + ડીલીટ' કરું જૂના સંબંધોને .......

હું 'નેટવર્ક એન્જિનિયર' - મારું અસ્તિત્વ - મારું કોમ્પ્યુટર ,
યુ નો ? હું વાપરું છું - 'વિન્ડોસ એસ એલ' - સેલ્ફિશ લાઇફ !
(Feb 2002)

16 comments:

Anonymous said...

simply gr888...very real artificial....:)

--Shraddha

Ruchit Sheth said...

Hi
I am into IT and residing in Mumbai. Sometimes I feel that people of Bombay have lost their individuality in keeping with the fast-paced life of Mumbai.

BHARAT SUCHAK said...

હાર્ટ' ના સર્વરમાં જાણીતો 'સ્વાર્થ' નામે વાયરસ,સંવેદનાના સંદેશા 'કરપ્ટ્' મળે,
bahu sarash

Mihir Patel said...

Hello Mehul,

It's such a nice to see you that you are writing very nice poem from sydney This makes us proud to be Gujarati.

It's very nice. I am going to visit your poems regularly. It's such a nice.

Kartik Mistry said...

અરે યાર, તમે બ્લોગ પર લખવાનું કેમ બંધ કરી દીધું?? ચાલુ કરો મસ્ત કવિતાઓ..

paresh said...

good
very nice...thinking

Madhav Desai said...

Mehul, like what you write.

Do visit my blog www.madhav.in
just launched and waiting for your comments of improvements or appreciation :D

mehul said...

બહુ મજાનો સમન્વય કર્યો છે મિત્ર,કોમ્પુટર અને લાગણી વચ્ચે .બહુ મજા આવી આપના બ્લોગ ની મુલાકાત માં.

Anonymous said...

Great Poem... I really liked it..

Usha Patel said...

આપની કવિતા માણવાની ગમી.

facebook125125 said...

http://gujarati99.blogspot.com

Dharmesh said...

મેહુલભાઈ, બહુ જ સરસ બ્લોગ છે. ગુજરાતી ભાષા માં પ્રસિદ્ધ થતો આપનો બ્લોગ વાંચવામાં ઘણો આનંદ થયો.

ગુજરાતી ભાષા ના પ્રચાર અને પ્રસાર માટે અમે પણ ગુજરાતી પુસ્તકો દુનિયા ના કોઈ પણ ખૂણે ઘેર બેઠા મળી રહે એ માટે વેબસાઈટ ચાલુ કરેલ છે. જેમાં મહતમ પુસ્તકો ઉપલબ્ધ થશે (હજારો અપલોડ થઇ ચુકેલ છે અને હજારો થઇ રહ્યા છે) અને સૌથી મહતમ ડિસ્કાઉન્ટ કસ્ટમર ને મળી રહેશે એવી કોશિશ કરીએ છીએ. આપ એક વખત મુલાકાત લેશો તો આભારી થઈશ.

ધર્મેશ વ્યાસ

pari patel said...

સરસ છે....

Unknown said...

Nice Blog.. I Love This Author Ajay Rathod

Mayur said...

Nice Blog

Ram Virani said...

સાવ સાચી વાત છે તમારી આપને વાઈડ સોશિયલ નેટવર્ક માં સફળ અને હોમ નેટવર્ક માં નિષ્ફળ થતા જઈએ છીએ.